AMERICAN GOVERNMENT
અમેરિકન ગવર્નમેન્ટ
અમેરિકી સરકાર

A: Principles of American Democracy
એઃ પ્રિન્સિપલ્સ ઓફ અમેરિકન ડેમોક્રેસી
એઃ અમેરિકન લોક્શાહીના સિદ્ધાંતો.

1. What is the supreme law of the land?

  • the Constitution


વૉટ ઇઝ ધ સુપ્રિમ લૉ ઓફ ધ લેન્ડ?

  • ધ કૉન્સ્ટિટયૂશન


આ ધરતીનો સર્વોપરી કાયદો કયો છે? 

  • બંધારણ



2. What does the Constitution do?

  • sets up the government
  • defines the government
  • protects basic rights of Americans


વૉટ ડઝ ધ કૉન્સ્ટિટયૂશન ડૂ?

  • સેટ્સ અપ ધ ગવર્નમેન્ટ
  • ડિફાઇન્સ ધ ગવર્નમેન્ટ
  • પ્રોટેક્ટસ બેઝિક રાઇટ્સ ઓફ અમેરિકન્સ


બંધારણ શું કરે છે?

  • સરકારની રચના
  • સરકારની વ્યાખ્યા
  • અમેરિકનોના મુળભુત અધિકારની રક્ષા

AMERICAN GOVERNMENT
अमेरिकी सरकार


A: Principles of American Democracy   
प्रिन्सिपल्स ऑफ अमेरिकन डेमॉक्रेसी
अमेरिकी लोकतंत्र के सिद्धांत

1. What is the supreme law of the land?       

  • the Constitution


वॉट ईज़ दी सुप्रीम लॉ ऑफ दी लॅंड?            

  • कॉन्स्टिट्यूशन


देश का सर्वोच्च कानून क्या है?                   

  • संविधान